HTAT- TAT-TET Exam

TET1&2,HTATA,GPSC EXAM MATERIAL(ટેટ 1&2,એચ ટાટ,જી.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પીડીએફ ફોર્મેટ મા મટીરીયલ ડાઉનલોડ કરો

TET1&2,HTATA,GPSC EXAM MATERIAL(ટેટ 1&2,એચ ટાટ,જી.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પીડીએફ ફોર્મેટ મા  મટીરીયલ ડાઉનલોડ કરો 

 સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા (૫૦૦ પ્રશ્નોનાજવાબ)

 ગુજરાત ક્વિઝ (૧૫૦૦ પ્રશ્નોના જવાબ)

 વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (૨૫૦૦ પ્રશ્નોના જવાબ)ગુજરાતી

 વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (૨૫૦૦ પ્રશ્નોના જવાબ)અંગ્રેજી

 ગુજરાત ક્વિઝ (સંકલન : નિલેશ બંધીયા)

  ભારતનું બંધારણ (અંગ્રેજી)

 વિજ્ઞાનના વિવિધ એકમો

 વિજ્ઞાનને લગતા સાધનો

 વિજ્ઞાનના જુદા જુદા વિષયો

 જાણીતી રમતો અને તેમનાં મેદાનો

 ભારતનાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ

 બાર પ્રકારના મેઘ (વરસાદ) ના નામ

 બચાવ પ્રયુક્તિ

 ગુજરાત સરકાર દ્વારા અપાતા રમતગમત એવોર્ડ

 વર્ષના મહત્વના દિવસો

 મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ

 મહાપુરુષોની જન્મ અને મૃત્યુતારીખ

 વિવિધ ભાષાઓની પ્રથમ ફિલ્મો

 વડાપ્રધાનનો સમયગાળો

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીઓનો સમયગાળો

 ગુજરાતના રાજ્યપાલ : તમામનો સમયગાળો અને પરિચય

 સરકારી ચિલ્ડ્રન હોમની યાદી

 બિન સરકારી ચિલ્ડ્રન હોમની યાદી

 ઓબ્ઝર્વેશન હોમની યાદી

 દત્તક ઉછેરની કાર્યવાહી કરતી સંસ્થાઓ

 શૈક્ષણિક મનોવિજ્ઞાન : બાલ મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો

 શૈક્ષણિક મનોવિજ્ઞાન : પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ : એડવર્ડ થોર્નડાઈક

 શૈક્ષણિક મનોવિજ્ઞાન : શાસ્ત્રીય અભિસંધાન :પાવલોવ (ડૉ.અશોક પટેલ)

 શૈક્ષણિક મનોવિજ્ઞાન : કારક અભિસંધાન :સ્કીનર (ડૉ.અશોક પટેલ)

 શૈક્ષણિક મનોવિજ્ઞાન : આંતરસૂઝ દ્વારા અધ્યયન :કોહલર (ડૉ.અશોક પટેલ)

 શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વ માપનના સાધનો અને પ્રયુક્તિઓ (ડૉ.અશોક પટેલ)

 શૈક્ષણિક મનોવિજ્ઞાન : અધ્યયન (ડૉ.અશોક પટેલ)

 શૈક્ષણિક મનોવિજ્ઞાન : મારિયા મોન્ટેસરી (ડૉ.અશોક પટેલ)

 જનરલ નોલેજ ક્વિઝ કોર્નર : ૨૦૧૨ (ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ)

 જનરલ નોલેજ ક્વિઝ કોર્નર : ૨૦૧૩ (ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ)

 જનરલ નોલેજ ક્વિઝ કોર્નર : ૨૦૧૪ (ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ)

 ટૂંકાક્ષરોના પૂર્ણ નામ : એ.બી.સી.ડી.પ્રમાણે

 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષાઓની વિગતે માહિતી

 માઈક્રોસોફ્ટ વર્ડ : શોર્ટકટ કી

 માઈક્રોસોફ્ટ એક્સેલ : શોર્ટકટ કી

 માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ : શોર્ટકટ કી

 દુનિયાના વિવિધ ધર્મના પ્રતીકો વિશેની માહિતી

 ભારતરત્ન એવોર્ડ : ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી

 ભારત સરકારના પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતરત્ન એવોર્ડની યાદી ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી વર્ષ પ્રમાણે

TET-2 ની અગાઉ લેવાઈ ગયેલ પરીક્ષાની ફાઈનલ આન્સર કી
ભાષા::

 પરીક્ષા-૧   પરીક્ષા --2   પરીક્ષા -3

ગણિત -વિજ્ઞાન :
 પરીક્ષા -1   પરીક્ષા -2  પરીક્ષા -3

સમાજિક વિજ્ઞાન
 પરીક્ષા -1   પરીક્ષા -2   પરીક્ષા -3

જનરલ પેપર
 પરીક્ષા -1   પરીક્ષા -2   પરીક્ષા -3

 ચાર શબ્દોમાંથી જુદા પડતા શબ્દ પર ટીકમાર્ક કરો

 MP3 ક્વિઝ ૧૫૦૦ પ્રશ્નો (ગુજરાતી)

 ધોરણ : ૧ થી ૮ ની મૂલ્યાંકન યોજના (CCE)

 ભારતીય ઈતિહાસની તવારીખ

 સામયિકના નામ અને પ્રકાશિત સંસ્થાના નામ

 ભારતના રાજ્ય પક્ષીઓ - ચિત્ર સાથે (સ્લાઈડ શો)

 ભારતીય સંખ્યાની ગણતરી ( ૧ ની પાછળ ૫૦ શૂન્ય)

 ગુજરાત વિધાનસભાનો ટૂંકો ઈતિહાસ,રચના, ભૂમિકા, કાર્યો અને ફરજો

 ગુજરાતના રાજ્યપાલશ્રીઓની યાદી હોદ્દાની મુદત સાથે

 ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીઓની યાદી હોદ્દાની મુદત સાથે

 ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રીઓની યાદી હોદ્દાની મુદત સાથે 

 ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતાઓની યાદી હોદ્દાની મુદત સાથે

જ્ઞાન સફર ઉપરના મેટીરિયલ  માટે www.omarmik.blogspot.in નો આભાર માને છે. થેન્ક્સ ભરતભાઈ


આર.ટી.ઈ.-૨૦૦૯


બાળકોને નિ:શુલ્ક અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ,૨૦૦૯ના અધિકાર (આર.ટી.ઈ)ના અમલીકરણ માટે એક સંકલ્પ અને દ્રઢ નિશ્ચય સાથે અમૂલ્ય શિક્ષણ આપવાનું વચન આપે છે. આ મહત્વાકાંક્ષી પહેલ એવા બાળકો માટે છે જે પ્રાથમિક શિક્ષણથી કોઈ કારણોસર વંચિત રહ્યા છે અથવા તો તેમનું શિક્ષણ અધૂરું રહ્યું છે. આ યોજનાથી બાળકોની મહત્વાકાંક્ષાઓ અને સપના પરીપૂર્ણ થશે. આ RTE એક્ટ ખાસ શિક્ષણ છત્ર હેઠળ તમામ આઉટ ઓફ સ્કૂલ બાળકોને પ્રવેશ માટે તક પૂરી પાડે છે અને પ્રાથમિક તબક્કાના શિક્ષણથી લઇને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ સુધી ચાલુ રહે છે. 

પ્રાથમિક શિક્ષણની મર્યાદા અંદર આવેલ બધા આઊટ ઓફ સ્કૂલ અને ડ્રોપ આઊટ બાળકોના ઉછેરના ધ્યેય સાથે, આર.ટી.ઈ ધારામા આવેલ પ્રકરણ-૨ મા ભાગ-૪ મા ખાસ જોગવાઈ કરવામા આવેલ છે કે “૬ વર્ષની ઉમર સુધીના તમામ બાળક જેની નોધણી શાળામા સ્વીકારેલ ના હોય અથવા તો કોઈ કારણસર સ્વીકારાયેલ ના હોય તેવા તમામ બાળકો તે અથવા તેણી ને યોગ્ય વર્ગમા ભરતી કરવામા આવશે અને તેમને પ્રાથમિક શિક્ષણ આપવામા આવશે. આને અનુલક્ષીને આગળ વધુમા કેહવામા આવે છે કે “જે બાળક તેની ઉમર તથા યોગ્યતાને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના જે તે વર્ગમા દાખલ કરવામા આવશે અને તેઓને ખાસ તાલીમ આપવામા આવશે. આ ખાસ જોગવાઈ “ખાસ (સ્પેશિયલ)તાલીમ સુવિધા” ને આધાર આપે છે કે જે આઊટ ઓફ સ્કૂલ બાળકો છે, કે જે વર્તમાન શિક્ષણ સામગ્રી તેની સંસ્થા અને શીખવાની જરૂરિયાતો સાથે અનુરૂપ અભિગમના સંદર્ભમા ખાસ કરીને શીખવાની પદ્ધતિ અલગ હોઈ શકે. આના નિરાકરણ માટે ખાસ તાલીમ સુવિધા દ્વારા તેમાં શીખનારા તમામ બાળકોને બાકી બાળકોની સમકક્ષ લાવી શકાય. આગળ, અધિનિયમમા જણાવ્યું છે કે પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર કે શાળામા સ્વીકારાયેલ બાળકને ૧૪ વર્ષની ઉમર સુધી મફત શિક્ષણ આપવાનું રહેશે. 
SSA ગુજરાત વિભાગે બાળકો માટે ખાસ તાલીમ સામગ્રી જે ખાસ બાળક(OSC) ની ઉમર સાથે તેનામા યોગ્ય નિપુણતા તથા વિકાસ થાય તેના માટે વિકસાવ્યું છે. તેની સાથે આ તાલીમ બાળકોને યોગ્ય દિશા આપી શાળામા પ્રવેશ અપાવવાનું કામ પણ કરે છે. શિક્ષકો (બાળમિત્ર)ની આ યોગ્ય ઉમર માટેની તાલીમ માટે નિમણુંક કરવામા આવી છે.
SSA ગુજરાત વિભાગે વર્ષ ૨૦૧૦ના એપ્રિલ મહિનાથી આ ખાસ તાલીમ (સ્પેશિયલ ટ્રેનિંગ) આપવાનું કામ શરુ કરી દીધેલ છે.


એન.સી.એફ.-2005 

આર.ટી.ઈ.-૨૦૦૯ મોડયુલ 

આર.ટી.ઈ.-૨૦૦૯ નિયમો

RTE - ૨૦૦૯


માહિતી અધિકાર કાયદો ( RTI ACT )

માહિતી અધિકાર કાયદો - નિયમો 

માહિતી અધિકાર કાયદો - જાહેરનામું 

RTI IN NEW GAZETTE 

ફોર્મ ક 

ફોર્મ ખ 

ફોર્મ ગ     

R.T.I.-2005

HTAT


*પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની HTAT પરીક્ષા જાહેરાત
* HTAT અભિયોગ્યતા કસોટી પરિપત્ર (HTAT કસોટી રચના અને તેનું માળખું) 
* પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક ભરતી - જાહેરનામું (HTAT લાયકાત અંગેનો પરિપત્ર
* RTI અંગેની માહિતી માટેની વેબસાઈટ (માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫)
* શિક્ષણ અંગેના અધિનિયમ અને નિયમો

* માહિતી અધિકાર કાયદો ( RTI ACT ) 
માહિતી અધિકાર કાયદો - નિયમો
માહિતી અધિકાર કાયદો - જાહેરનામું
RTI IN NEW GAZETTE
ફોર્મ ક
ફોર્મ ખ
ફોર્મ ગ
* Exam Materials 

* મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી માટેનું મટીરીયલ્સ
1. Right to Information 2005
માહિતી મેળવવાનો અઘિકાર કાયદો- ૨૦૦૫
2. The Right of Children to Free and Compulsary Education Act, 2009. 
3. NCF- 2005
4. Gujarat Quiz 500 Questions
5. The Gujarat Elementary Education Rules, 2010
6. RTE - 2009 

મુખ્ય શિક્ષક ભરતી

પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક માટેની અભિયોગ્યતા કસોટી અને ભરતી માટેની માહિતી 

નાણા વિભાગના નોટીફીકેશન મુજબ સને ૨૦૧૧-૧૨ માટે ઈ.ડી.એન.-૬૮ હેઠળ અને સર્વ શિક્ષા અભિયાન તેમજ શિક્ષણ વિભાગની રાઇટ ટુ એજ્યુકેશન -૨૦૦૯ ની જોગવાઈ મુજબ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક અને વિધાસહાયક માટેની નવી કેડર  નીચે મુજબના પરિપત્ર અનુસાર કરવામાં આવેલ. તેમાં મુખ્ય શિક્ષક માટેની કેડર માટે અભિયોગ્યતા કસોટી લઈને ભરતી કરવાની જોગવાઈ છે.


નોંધ : ઘણા ક્વોલીફાઈડ  મિત્રો મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી પાસ કરીને મુખ્ય શિક્ષક થયેલ છે તેમને અને ભવિષ્યમાં આવનાર તમામ મિત્રોને ખાસ  જણાવવાનું કે સર્વ શિક્ષા અભિયાન તેમજ શિક્ષણ વિભાગની રાઇટ ટુ એજ્યુકેશન -૨૦૦૯ ની જોગવાઈ અને નાણાં વિભાગની બજેટ હેડ ઈ.ડી.એન.-૬૮ હેઠળ આ કેડર ઉભી કરવામા આવેલ છે. પરંતુ દુઃખની  વાત એ પણ છે કે કેટલાક મિત્રો એસ.એસ.એ. ને ફીડબેક પૂરું પડવાના બદલે તેને વધારાની કામગીરી ગણે  છે. શિક્ષણ વિભાગ અને એસ.એસ.એ. વિભાગ જે હેતુ માટે મુખ્ય શિક્ષકની કેડર ઉભી કરવામાં સફળ થયા છે તે હેતુ બર આવે તેવી કામગીરી કરીએ તો ચોક્કસ પ્રાથમિક શાળાની કામગીરીને નવી દિશા મળશે.



પરિપત્ર અને નિયમો: 
  1. શિક્ષણ વિભાગના જાહેરનામું :ઠરાવ ક્રમાંક :પીઆરઈ/૧૧૨૦૧૦/૨૫૦૭/ ક.  સચિવાલય ગાંધીનગર તા:૨૨-૦૬-૨૦૧૧ 
  2. શિક્ષણ વિભાગના પરિપત્ર :ઠરાવ ક્રમાંક:પીઆરઈ/૧૧૧૧/૨૮૩૪/ક સચિવાલય ગાંધીનગર તા:૧૮-૦૧-૨૦૧૨
  3. શિક્ષણ વિભાગના જાહેરનામું :ઠરાવ ક્રમાંક :જીએએસ/એટીએસ /૨-પીઆરઈ ૧૧૧૧- સિંગલ ફાઈલ -૩- ક .   તા:૧૮-૦૧-૨૦૧૨  
  4.  The Right Of Children to Free and Compulsory Education
મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી-૨૦૧૩-૧૪ માટેની માહિતી : 
  • સરકારી  શૈક્ષણિક સંસ્થા  અથવા ખાનગી સંસ્થાનો ૫ વર્ષનો અનુભવ.(પગાર બેન્ક ખાતામાં થતો હોય તે જરૂરી છે)
  •  સીધી ભરતી માટે ઉમર મર્યાદા ૩૬ વર્ષ.
  •  તા:૨૦-૦૭-૨૦૧૩ બપોરના ૧૪-૦૦ કલાકથી ૨૯-૦૭-૨૦૧૩સુધી ૧૫-૦૦ કલાક દરમિયાન      ઓનલાઈન  અરજી થઇ શકશે. અને પ્રિન્ટ કરેલ અરજીઓ ગુજરાતની કોમ્પ્યુટરથી સજ્જ પોસ્ટ ઓફિસમાં તા:૨૦-૦૭-૨૦૧૩ થી તા:૩૦-૦૭-૨૦૧૩ સમય ૧૫-૦૦ કલાક સુધી રજાના  દિવસો સિવાય  સ્વીકારવામાં આવશે.
  • પરીક્ષા કેન્દ્રો : અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરત, વડોદરા, મહેસાણા રહેશે.
  • પરીક્ષા અંગેની ફી : એસ.સી., એસ.ટી.,એસ.ઈ.બી.સી.અને પી.એચ. માટે રૂપિયા ૨૫૦ અને જનરલ કેટેગરીના ઉમેદવાર માટે રૂપિયા ૩૫૦ ચલણથી ગુજરાતની કોઈપણ કોમ્પ્યૂટરથી સજ્જ પોસ્ટ  ઓફિસમાં ભરી શકશે. રૂપિયા ૨૦ સર્વિસ ચાર્જ અલગથી ભરવાનો રહેશે.


મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી-૨૦૧૩-૧૪ માટેની માહિતી અને સંદર્ભ સાહિત્ય : 


ટાટ પરીક્ષા માટે ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નો ( હસમુખભાઈ પટેલ )

પ્રશ્નપત્ર નંબર 1 થી 2
પ્રશ્નપત્ર નંબર 2 થી 13
પ્રશ્નપત્ર નંબર 14 થી 18
પ્રશ્નપત્ર નંબર - 19 થી 22
પ્રશ્નપત્ર નંબર - 23 થી 25

સંસ્કૃતિ વારસો

For TAT,TET,HTAT Meterial

              For TAT,TET,HTAT Meterial



TET/TAT

 TET-2 માટે નમૂના નું Question Paper



 B.ed. તથા  TET/ TET/ HTET ની તૈયારી માટે શોર્ટ  પરીક્ષા લક્ષી મટિરિયલ  અહી મુકેલ છે. (ચિરાગ)

  1. અપવાદરૂપ બાળકો 
  2. બુદ્ધિ અને વલણ 
  3. રાષ્ટ્રીય એકતા
  4. વહીવટી આધાર સ્તંભો.pdf
  5. શાંતિ માટે ની કેળવણી.pdf
  6. સંસ્કૃતિ અને સભ્યતા.pdf

માઈક્રોટીચિંગ : કા.પા.કાર્ય કૌશલ્ય પ્રેઝન્ટેશન (ડો.અશોક પટેલ )


  1. એકમ આયોજન  
  2. ગુજરાતી મેથડ 
  3. marya montansary 

મનોવિજ્ઞાન  

  1. શૈક્ષણિક મનોવિજ્ઞાન : પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ : એડવર્ડ થોર્નડાઈક 
  2. શૈક્ષણિક મનોવિજ્ઞાન : શાસ્ત્રીય અભિસંધાન : પાવલોવ
  3. શૈક્ષણિક મનોવિજ્ઞાન : કારક અભિસંધાન : સ્કીનર
  4. શૈક્ષણિક મનોવિજ્ઞાન : આંતરસૂઝ દ્વારા અધ્યયન : કોહલર
  5. શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વ માપન માટેના સાધનો અને પ્રયુક્તિઓ



Current Affairs


Important Question Bank for TET

Very Important Book for TET


TET Study Materials Part 1


TET Study Materials Part 2
Child Development
Data Interpretation
Gujarati Grammar
English 

Teacher's Ability
Theory of Education
General Knowledge - Part - 1

General Knowledge - Part - 2



TET-2 OFFICIAL ANSWER KEY 



PART-1 (S.S,MATHS-SCIENCE,LANGUAGE) CLICK HERE


PART-2 (SOCIAL SCIENCE) CLICK HEREPART-2 (MATHS-SCIENCE) CLICK HERE 


PART-2 (LANGUAGE) CLICK HERE 






TET-ll PAPER SOLUTION 


PART-1 CLICK HERE  


PART-2 SOCIAL SCIENCE PAPER  SOLUTION CLICK HERE 


PART -2 LANGUAGE QUESTION PAPER CLICK HERE



TET-1 (10-06-2012) Question Paper Click here | Paper solution Click here

 TAT QUEATION PAPER 07-05-2012 CLICK HERE |



  
  TET-ll Syllabus (Std 6 to 8) 


 TET SOCIAL SCIENCE RESULT (EXAM WAS HELD ON 28-08-2011)  CLICK HERE

 TAT QUESTION PAPER 07-05-2012 CLICK HERE


          Madhyamik fajal teachers mate paripatra click here

       Paripatra ( selection procedure for teachers) click here





          HTAT RESULT (25-02-2012)










          HTAT ANSWER KEY 



     GCERT BOOKS MOST IMP CLICK HERE

TAT STUDY MATERIALS



SOCIAL SCIENCE 





 S.S QUESTION BANK

 SCIENCE TECH QUESTION BANK




    GUJARAT QUIZ - 1


    GUJARAT QUIZ - 3

2 comments:

  1. TAT/TET maate upyogi website tarike mukva badal aabhar :-)

    Keep up the good work :-)

    Haresh
    Admin www.gujaratteachers.com

    ReplyDelete
  2. વર્ષ 2014 મા 35-40 મહિના નિયમિત પગારધોરણ ના પુર્ણ કરેલ હોય તેવા શિક્ષકોને HTET મા બધતીનો લાભ આપવા અંગેનો પરીપત્ર થયેલ હતો. મહેરબાની કરી આ પરીપત્ર મોકલાવશો.

    ReplyDelete