RTE & RTI

આર.ટી.ઈ.-૨૦૦૯


બાળકોને નિ:શુલ્ક અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ,૨૦૦૯ના અધિકાર (આર.ટી.ઈ)ના અમલીકરણ માટે એક સંકલ્પ અને દ્રઢ નિશ્ચય સાથે અમૂલ્ય શિક્ષણ આપવાનું વચન આપે છે. આ મહત્વાકાંક્ષી પહેલ એવા બાળકો માટે છે જે પ્રાથમિક શિક્ષણથી કોઈ કારણોસર વંચિત રહ્યા છે અથવા તો તેમનું શિક્ષણ અધૂરું રહ્યું છે. આ યોજનાથી બાળકોની મહત્વાકાંક્ષાઓ અને સપના પરીપૂર્ણ થશે. આ RTE એક્ટ ખાસ શિક્ષણ છત્ર હેઠળ તમામ આઉટ ઓફ સ્કૂલ બાળકોને પ્રવેશ માટે તક પૂરી પાડે છે અને પ્રાથમિક તબક્કાના શિક્ષણથી લઇને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ સુધી ચાલુ રહે છે. 

પ્રાથમિક શિક્ષણની મર્યાદા અંદર આવેલ બધા આઊટ ઓફ સ્કૂલ અને ડ્રોપ આઊટ બાળકોના ઉછેરના ધ્યેય સાથે, આર.ટી.ઈ ધારામા આવેલ પ્રકરણ-૨ મા ભાગ-૪ મા ખાસ જોગવાઈ કરવામા આવેલ છે કે “૬ વર્ષની ઉમર સુધીના તમામ બાળક જેની નોધણી શાળામા સ્વીકારેલ ના હોય અથવા તો કોઈ કારણસર સ્વીકારાયેલ ના હોય તેવા તમામ બાળકો તે અથવા તેણી ને યોગ્ય વર્ગમા ભરતી કરવામા આવશે અને તેમને પ્રાથમિક શિક્ષણ આપવામા આવશે. આને અનુલક્ષીને આગળ વધુમા કેહવામા આવે છે કે “જે બાળક તેની ઉમર તથા યોગ્યતાને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના જે તે વર્ગમા દાખલ કરવામા આવશે અને તેઓને ખાસ તાલીમ આપવામા આવશે. આ ખાસ જોગવાઈ “ખાસ (સ્પેશિયલ)તાલીમ સુવિધા” ને આધાર આપે છે કે જે આઊટ ઓફ સ્કૂલ બાળકો છે, કે જે વર્તમાન શિક્ષણ સામગ્રી તેની સંસ્થા અને શીખવાની જરૂરિયાતો સાથે અનુરૂપ અભિગમના સંદર્ભમા ખાસ કરીને શીખવાની પદ્ધતિ અલગ હોઈ શકે. આના નિરાકરણ માટે ખાસ તાલીમ સુવિધા દ્વારા તેમાં શીખનારા તમામ બાળકોને બાકી બાળકોની સમકક્ષ લાવી શકાય. આગળ, અધિનિયમમા જણાવ્યું છે કે પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર કે શાળામા સ્વીકારાયેલ બાળકને ૧૪ વર્ષની ઉમર સુધી મફત શિક્ષણ આપવાનું રહેશે. 
SSA ગુજરાત વિભાગે બાળકો માટે ખાસ તાલીમ સામગ્રી જે ખાસ બાળક(OSC) ની ઉમર સાથે તેનામા યોગ્ય નિપુણતા તથા વિકાસ થાય તેના માટે વિકસાવ્યું છે. તેની સાથે આ તાલીમ બાળકોને યોગ્ય દિશા આપી શાળામા પ્રવેશ અપાવવાનું કામ પણ કરે છે. શિક્ષકો (બાળમિત્ર)ની આ યોગ્ય ઉમર માટેની તાલીમ માટે નિમણુંક કરવામા આવી છે.
SSA ગુજરાત વિભાગે વર્ષ ૨૦૧૦ના એપ્રિલ મહિનાથી આ ખાસ તાલીમ (સ્પેશિયલ ટ્રેનિંગ) આપવાનું કામ શરુ કરી દીધેલ છે.


એન.સી.એફ.-2005 

આર.ટી.ઈ.-૨૦૦૯ મોડયુલ 

આર.ટી.ઈ.-૨૦૦૯ નિયમો

RTE - ૨૦૦૯


RTE -2009


   RTE 2009 PPT    CLICK HERE
1)RTE 2009 IN HINDI  CLICK HERE
2)RTE 2009 IN ENG  CLICK HERE
3)RTE 2009 IN GUJ  CLICK HERE
4)RTE MODULE  CLICK HERE
5)RTE DAND NI JOGVAI CLICK HERE
6)RTE KALAMO
    IMAGE 1
    IMAGE 2
7)RTE 2009 VISHESH
    CLICK HERE
    CLICK HERE 2
8)RTE 2009 PPT CLICK HERE
9)RTE SATTA MANDAL
    IMAGE 1
    IMAGE 2
10)RTE FARIYAD AND NIKAL
     IMAGE 1
     IMAGE 2
     IMAGE 3
     IMAGE 4
11)RTE MUJAB SIXAN
     CLICK HERE
12)U DISE PPT CLICK HERE


માહિતી અધિકાર કાયદો ( RTI ACT )

R.T.I.-2005

No comments:

Post a Comment