Wednesday 19 December 2012

સીઆરસી આહવા-૨ નું મુખપત્ર " પ્રેરણા "


સીઆરસી આહવા-૨ નું મુખપત્ર " પ્રેરણા " નો પ્રથમ અંક જોવા 

Wednesday 17 October 2012

Thursday 27 September 2012

વિદ્યાસહાયક ભરતી-૨૦૧૨-૧૩ ની જાહેરાત


વિદ્યાસહાયક ભરતી-૨૦૧૨-૧૩ ની જાહેરાત


બી.એડ.બી.એ. તથા પીટીસી .. ટેટ પાસ માટે ખુશ ખબર .... 

 વિદ્યાસહાયક પ્રાથમિક ધોરણ ૬ થી ૮ માં શિક્ષકોની કુલ૮૮૦૦ શિક્ષકોની ભરતી

  1.  ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦શિક્ષકો
  2.  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકો
  3.  સામાજિક વિજ્ઞાન૩૫૦૦ શિક્ષકોની


  ભરતી તા.૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા.૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી 

www.vidyasahayakgujarat.org  
www.ptcgujarat.org  
ઓન લાઇન ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો.  
 આ બ્લોગ પર latest ભરતી ને લગતી માહિતી update થતી રહસે..
ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન ૩૦૦૦ શિક્ષકો - ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ૩૫૦૦ શિક્ષકો)ની ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org www.ptcgujarat. org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે આ વેબસાઈટ જોતા રહેવું.

Support Gujarati in ur Mobile


શું તમારો મોબાઈલ ગુજરાતી ભાષા સપોર્ટ નથી કરતો ?
તો નીચે મુજબના સ્ટેપ કરો.

1. Download Opera mini in your Mobile phone.
2. Opera mini install karya bad Main address bar ma opera:config  lakho ane search karo. ( www ni jagya e opera:congig lakhvu.)
3. Tema 6elle 1. option hase. " USE BITMAP FONTS COMPLEX SCRIPTS tema NO lakhelu hase. Te YES kari save kari lo.
That's ok............ 

Saturday 1 September 2012

Science fair- 29-8-2012


સીઆરસી આહવા-૨ જિ.ડાંગ ખાતે યોજાયેલ  ગણિત - વિજ્ઞાન પ્રદર્શન  ૨૯-૦૮-૨૦૧૨ ની એક ઝલક 

Monday 13 August 2012

Seince Fair-2012

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨ની માહિતી પુસ્તિકા જોવા અહી CLICK કરો.

Tuesday 7 August 2012

પંચશક્તિ- નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા



તા.૭/૮/૧૨ ના દિને સીઆરસી આહવા-૨(સરદાર વિદ્યાલય આહવા) રાજ્ય સરકારના પંચશક્તિ આધારિત ધોરણ-૫ થી ૮ ના બાળકો માટે નિબંધ તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું. તેની એક ઝલક . . . . . .. . .


Saturday 4 August 2012

એક દિવસીય શિક્ષક તાલીમ


સીઆરસી આહવા-૨  ખાતે તા.૦૪-૦૮-૨૦૧૨  રોજ ની એક દિવસીય શિક્ષક તાલીમની એક ઝલક ...........

Wednesday 1 August 2012

દૂરવર્તી કાર્યક્રમ


સીઆરસી આહવા-૨ જિ.ડાંગ ની શાળાઓમાં દૂરવર્તી કાર્યક્રમ નિહાળતા બાળકો કેમેરાની નજરે.............

શાળા પ્રવેશોત્સવ-૨૦૧૨


સીઆરસી આહવા-૨ જિ.ડાંગ તા.૧૪/૦૬/૨૦૧૨ થી ૧૬/૦૬/૨૦૧૨ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કેમેરાની નજરે .............

દશ દિવસીય બ્લોક કક્ષાની શિક્ષક તાલીમ




સીઅઆરસી આહવા-૨ ( સરદાર વિદ્યાલય આહવા ) ખાતે તા.૨૩-૦૪-૨૦૧૨ થી તા.૦૪/૦૫/૨૦૧૨ સુધી ધોરણ-૧ & ૨ ના શિક્ષકોની તાલીમની એક ઝલક કેમેરાની નજરે............