ગુણોત્સવ

ગુણોત્સવ -૪ (2013-14)

      GUNOTSAV PRIPARETION BOOKLATE:- 
STD-3   STD-4  STD-5   STD-6    STD-7  STD-8

ગુણોત્સવ -૪ (૨૦૧૨-૧૩)

ગુણોત્સવ-૪ બુક જોવા અહીં ક્લીક કરો.

૧.ગુણોત્સવ-૪ શાળાકીય સ્વ-મૂલ્યાંકન માર્ગદર્શિકા 

૨.ગુણોત્સવ-૪ સહઅભ્યાસિક પ્રવૃતિઓનું મૂલ્યાંકન માર્ગદર્શિકા 

૩. ગુણોત્સવ-૪ ધોરણ ૨ થી ૫ નું વાચન લેખન ગણન મૂલ્યાંકન 

૪. ગુણોત્સવ-૪ ધોરણ ૬ થી ૮ પેપેર સેમ્પલ 


ગુણોત્સવ

રાજયમાં પ્રવેશપાત્ર તમામ બાળકોનો શાળા પ્રવેશ કરાવવા માટે વર્ષઃર૦૦૩-૦૪ થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમના ખૂબ સારા પરિણામો મળતાં શાળામાં નામાંકન ૧૦૦% ની નજીક પહોંચી ગયું છે. તેમજ શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ ગાળા દરમ્યાન રાજય સરકારે ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે. આ બધા સહિયારા પરિબળોના પરિણામે પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી પ નો ડ્રોપ આઉટ રેટ ર.ર૯% સુધી અને ધો.૧ થી ૭ માં ૮.૮૭% સુધી નીચે ઉતરી આવ્યો છે, જે "૦" સુધી લઈ જવાનું રાજ્ય સરકારનુ લક્ષ્ય છે.
આમ, શાળાઓમાં ૧૦૦% નામાંકન અને ૧૦૦% સ્થાયીકરણ તરફની ભૌતિક સિદ્ધિની કૂચ જારી છે. ત્યારે શાળા-શિક્ષકો-વિઘાર્થીઓની શૈક્ષણિક "ગુણવત્તા" ઉપર ભાર મૂકી તેની ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવું આવશ્યક થઈ પડે છે. આથી શાળા-શિક્ષકોની શૈક્ષણિક સજજતા અને વિઘાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા તથા અભ્યાસની ગુણવત્તાની ચકાસણી અને ત્રુટિઓના ઉપાય કરવા તે આજની તાતી જરૂરિયાત છે, તે માટે છે "ગુણોત્સવ" કાર્યક્રમ. આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી અને માન. મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓ તથા રાજય કક્ષા/જિલ્લા કક્ષા ના ઉચ્ચ અધિકારીઓ જોડાશે અને શાળા-શિક્ષક-વિઘાર્થીનું શૈક્ષણિક દૃષ્ટિએ મૂલ્યાંકન આ "ગુણોત્સવ" કાર્યક્રમમાં કરશે.


ગુણોત્સવ વેબ સાઈટ

ધોરણ-૩ ટુલ્સ 

ધોરણ-૪ ટુલ્સ

ધોરણ-૫ ટુલ્સ

ધોરણ-૬ ટુલ્સ

ધોરણ-૭ ટુલ્સ

ધોરણ-૮ ટુલ્સ

ગુણોત્સવ પુસ્તિકા 

No comments:

Post a Comment