બાળગીતો-કાવ્યો-વાર્તા

POEMS FOR STD: 6 TO 8


♥POEMS FOR STD : 6 TO 8♥

(semester 1 & 2)



♥ GUJARATI ♥

1. Hind Mata ne Sambodhan

2. Mahenat ni Mosam

3. Pagle Pagle

4. Aala-lila Vansliya

5. Ravan nu Mithyabhiman

6. Gujarat Mori Mori Re

7. Subhashit

8. Sheria Aave Sad

9. Rupalu Maru Gamdu

♥ HINDI ♥

1. Ek Jagat Ek Lok 

2. Itni Shakti Hame Dena

♥ ENGLISH ♥ 

1. grandpa sung

2. stand up comedian sung

♥ SANSKRIT ♥

1. Bhavtu Bharatam 

2. Daxin Padam 

3. Hasti Hasti Hasti 





♥ GUJARATI ♥

1. Aaj ni Ghadi Raliyamni

2. Ran Ma

3. Malam Halesa Mar

4. Janni

5. Sona Jevi Savar

♥ HINDI ♥

1. Tab Yad Tumhari Aati Hai

2. Hind Desh Ke Nivasi

3. Beti

4. Dharti Ki Shan

♥ ENGLISH ♥ 

1. RUN sung

2. The beast are sung

♥ SANSKRIT ♥

1. Megho Varshti

2. Chatak Chatak

3. Aamlam Draxafalam

4. Dhara Gurjari




♥ GUJARATI ♥

1. Ek J De Chingari

2. Tane Olkhu Chhu Maa

3. Dhuliye Marag

4. Duha, Muktak, Haiku

5. Avkaro

6.Sharuvat karie

7. Aabh ma jini zabooke

♥ HINDI ♥

1. Teri Hai Jami

2. Utho Dhara Ke Amar Saputo

3. Mat Banto Inshan Ko

4. Tufano Ki Or

♥ SANSKRIT ♥

1. Ahi Sudhirh

2. Putri Mam Khalu Nidrati

3. Ah Prabhate

4. Ahi Ahi Chandir

5. Ahi , Lalike, Ram Likhit

6. Chandraha astam gachati

રાવણનું મિથ્યાભિમાન (ધોરણ – ૬, કાવ્ય – ૧૨, દ્વિતીય સત્ર) ડાઉનલોડ કરો
ગુજરાત મોરી મોરી રે (ધોરણ – ૬, કાવ્ય – ૧૫, દ્વિતીય સત્ર) ડાઉનલોડ કરો
શેરીએ આવે સાદ (ધોરણ – ૬, કાવ્ય – ૧ પૂરક વાચન, દ્વિતીય સત્ર) ડાઉનલોડ કરો

ધોરણ – ૬  હિન્દી

एक जगत एक लोक  (कक्षा-६, काव्य-२, प्रथम सत्र)  ડાઉનલોડ કરો
इतनी शक्ति हमें देना  (कक्षा-६, काव्य-१, द्वितीय सत्र)  ડાઉનલોડ કરો

ધોરણ – ૬ સંસ્કૃત 

हस्ती हस्ती हस्ती (काव्य – ५, प्रथम सत्र) ડાઉનલોડ કરો 

ધોરણ – ૭   ગુજરાતી

આજની ઘડી રળિયામણી (ધોરણ – ૭, કાવ્ય – ૨, પ્રથમ સત્ર) ડાઉનલોડ કરો
માલમ હલેસાં માર  (ધોરણ – ૭, કાવ્ય – ૮, પ્રથમ સત્ર)  ડાઉનલોડ કરો

ધોરણ – ૭ હિન્દી

तब याद तुम्हारी आती है   (कक्षा-७, काव्य-२, प्रथम सत्र)      ડાઉનલોડ કરો
हिन्द देश के निवासी  (कक्षा-७, काव्य-५, प्रथम सत्र)      ડાઉનલોડ કરો
बेटी (कक्षा-७, काव्य-१, द्वितीय सत्र) ડાઉનલોડ કરો
धरती की शान (कक्षा-७, काव्य-५, द्वितीय सत्र) ડાઉનલોડ કરો

ધોરણ – ૭  સંસ્કૃત

चटकः चटकः (काव्य – ५, प्रथम सत्र)  ડાઉનલોડ કરો
आम्लं द्राक्षाफ़लम् (काव्य – ९, प्रथम सत्र) ડાઉનલોડ કરો 
मेघो वर्षति (काव्य – २, प्रथम सत्र) ડાઉનલોડ કરો 

ધોરણ – ૮ ગુજરાતી

એક જ દે ચિનગારી   (ધોરણ – ૮, કાવ્ય – ૨, પ્રથમ સત્ર) ડાઉનલોડ કરો
આભમાં ઝીણી ઝબૂકે વીજળી  (ધોરણ – ૮, કાવ્ય – ૮, પ્રથમ સત્ર) ડાઉનલોડ કરો

ધોરણ – ૮  હિન્દી

मत बांटो इन्सान को (कक्षा-८, काव्य-३, द्वितीय सत्र) ડાઉનલોડ કરો
तूफानो की ओर (कक्षा-८, काव्य-६, द्वितीय सत्र)  ડાઉનલોડ કરો
तेरी है जमीं (कक्षा-८, काव्य-१, प्रथम सत्र) ડાઉનલોડ કરો 

ધોરણ – ૮ સંસ્કૃત

एहि सुधिर (काव्य – ४, प्रथम सत्र)  ડાઉનલોડ કરો
पुत्री मम खलु निद्राति (काव्य – १, द्वितीय सत्र) ડાઉનલોડ કરો

વીડીયો કલીપ

મારે કંઈક કહેવું છે.... 

ચકીબેન...ચકીબેન.... 

ગુજરાતી મુળાક્ષરો કકકો બારક્ષરી.....

સુરજ એક ચંદા એક......

उपर चंदा गोल.....

ચાન્દો સુરજ રમતા 'તા.....

મારો છે મોર....! 

વ્હાય ધીસ કોલાવેરી .... કોલાવેરી.....કોલાવેરી ડી......

વાતાઁ રે વાતાઁ.......

મુળાક્ષરો......

જો મને ગાંધી મળે , તો ....!!! 

સ્કુલ ચલે હમ.....

કમ ઓન ઈન્ડીયા.....

દીકરી - વ્હાલ નો દરિયો....

મા-બાપને ભુલશો નહી....


video story

mp3 download

સામુદાયિક ગાન

સરસ્વતી વંદના
અભિનંદન અભિનંદન જન્મ દિવસ ના અભિનંદન
વંદે માતરમ
જન મન અધિનાયક જય હૈ ભારત ભાગ્ય વિધાતા
મ્યુઝીકલ
વંદે દેવી શારદા !!
ઓમ તત્સત શ્રી નારાયણ તું
પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું
જીવન અંજલી થાજો મારું જીવન અંજલી થાજો
તું હી રામ હૈ તું રહીમ હૈ
અંતર મન વિકસિત કરો !!
સત્ય અહિંસા ચોરી નવ કરવી !!
મનુષ્ય તું બડા મહાન હૈ !!


Hindi mp3
teri hai zamee....
ek jagat ek lok
tab yaad tumhari.....
hind desh ke nivaasi....
totaajee ki sikh...
Amritbani..
hamara ghar hamara desh...
karmveer...
ped...mp3
mera ek sawal....
beti...mp3
mera gauv...
nanha paudha...
baadal..mp3
desh hamara...
nanha munna rahi...
ramu aur shyamu
sikho...mp3
zar zar zarta zarana...
chidiya ka geet..
jan gan man...
janda uncha rahe...
vande mataram
jisne suraj chand...
dhammak aata hathi
desh bada hojayega..
mor pukare...
pyare baapu
 gujarati.... mp3
chandlo game
tare mehuliya..
limdi..mp3
sanj padi...
vahalu vahalu...
chadiyo...mp3
dhammachakdi...
sainik sainik
duniya ni ajaybi o...
taru no bahu aabhar
vad ropu...mp3
ame khedutbhai...
karigar no melo
jangal kera prani...
chalo jova jaiye melo
ajab jevi vaat...
dugdugiya vaali..
goludo ghaat..
TV maru bahu...
kesuda ni kaliye...
richh eklu farva..
duniya aakhi ma...
ugi sohamni savar
savaj ni sardari
karo ramakada kuch...
ame nana harana
maa na gun
sundar sundar
diwali...mp3
mevaliyo...mp3
yashgatha gujarat....
atakchalo jeevo
visaru nahi prabhu...
kaale... mp3
balta bapor...
samjan te aapna be...
baar mahina
thaiye kaka kaua
achchar aave kachchar
ek rupiya na dashka..
rupiyo aavyo bajaar...
kalrav ni duniya
tu ahiya ramva aav majani..
chokkhu ghar nu aanganu...
aapnu aa gujarat chhe..
baa mane chapti..
aa amari gaadi chhe
aa amaru ghar chhe..
vad dada...
ugi ne purva ma
aavo meghraja
chalo chalo ne ramiye hodi..
chokkhu ghar nu..1
baa vina mane...
ek zaranu dodyu jatu...
aavo pareva aavo chakla...
ek kabutar naanu...
kaagado kalo ne...
draw draw ame dedakaji
halo khetariye...
rann ma to chhe dhagle...
aa amaro desh chhe..
unchu unchu unt...
dariya kanthe...
jivan anjali...
ashadhi saanj..
ghadvaiya...
jashoda tara kanuda...
jashoda tara kanuda ne 2
manzil door nathi...
dharti na saad...
hindolo...mp3
saathi mare bar...
jaago jaago jan..


halve halve
vadalo kahe...
kanuda ne bandhyo..
aabh ma zini zabuke
ek j de chingari





English mp3
pray in morning..
one two three
A B C D
I can see sun
hope a little
where is thumki...
wel-come
leela had alittle...
incy wincy spider
little meenu walked..
there are houses..
jhony jhony yes papa
I am jumping
god is great..
do the honkey ponkey
hope a little..5
god's love...mp3
red & orange..
this is the way..
happy birthday...
two little eyes...
these are my hands...
the moon is near the..
mummy mari dhingli.. Eng..

બાલગીતો-કાવ્યો-વાર્તા


ચકીબેન ! ચકીબેન !..


સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ
ચકીબેન ! ચકીબેન !
મારી સાથે રમવા
આવશો કે નહીં ?
બેસવાને પાટલો ને
સૂવાને ખાટલો
ઓઢવાને પીંછા આપીશ તને
હું આપીશ તને…
પહેરવાને સાડી મોરપીછાં વાળી
ઘમ્મરિયો ઘાઘર આપીશ તને
હું આપીશ તને…
બા નહીં વઢશે
બાપુ નહીં લડશે
રમવાને ઢીંગલો આપીશ તને
હું આપીશ તને…



ચોખુ ઘરનું આંગણું....mp3 

એક રુપિયાના...mp3

ચપટી વગાડતા આવડી...mp3 

કારતકમાં શિંગોડા...mp3 

કારતકમા દેવદિવાળી.mp3 

એક જાનો માળો....mp3 

એક રુપિયાના...mp3 

ઊગીને પૂવૅમા....mp3 

આંગણેથી નિકળી.....mp3 

આવો પારેવા...mp3 

આપણું આ ગુજરાત...mp3 

આ અમારુ ઘર છે.....mp3 

આ અમારી ગાડી છે...mp3 

અચર આવે....mp3 

હાલો ખેતરીએ...mp3 

વાદળ વાદળ વરસો પાણી.mp3 

હારે અમે ખેડૂતભાઈ........mp3 

સાવજની સરદારી.........mp3 

વહેલી સવારે ઉઠીને.......mp3 

ડુગ ડુગીયાવાળો........mp3 

દુનીયા આખામાં..........mp3 

ટીવી મારું બહું રુપાળું.......mp3 

જામ્યો કારીગરોનો મેળો......mp3 

ગોળુડો ઘાટ.........mp3 

કરો_રમકડા_કુચક_દમ......mp3 

આવો કબુતરા.......mp3 

આયો ફાગણીયો........mp3 

આભલે ચમકતો ચાંદલો ગમે......mp3 

રીંછ એકલું ફરવા ચાલ્યું........mp3 

પપાજીએ રંગબેરંગી....mp3 

વંદે માતરમ્.mp3 

વડદાદાની લાંબી દાઢી....mp3 

રોજ નિશાળે જઈએ.....mp3 

તુ અહીયા રમવા આવ....mp3 

ચપટી વગાડતા આવડી...mp3 

मोर पुकारे.mp3 

देश बड़ा हो जायेगा.mp3 

धमक धमक आता हाथी.mp3 

जिसने सूरज चाँद बनाया.mp3 

ધોરણ- ૧ ભાષા-પર્યાવરણ- ગણિત

જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી ચાલી
ચાલો જોવા જઈએ મેળો
અજબ જેવી વાત છે.
આવો મેઘરાજા
ચાલો ચાલોને રમીએ હોડી હોડી
ચોખ્ખું ઘરનું આંગણું
વાદળ વાદળ વરસો પાણી
બા વિના મને ખવડાવે કોણ ?
એક ઝરણું દોડ્યું જાતુતું
આવો પારેવા, આવોને ચકલાં
એક કબૂતર નાનું
કાગડો કાળોને
ડ્રાંઉં ડ્રાંઉં અમે દેડકજી
હાલો ખેતરીયે
દરિયાકાંઠે
ઉંચું ઉંચું ઊંટ
આ અમારો દેશ છે.
રણમાં તો છે ઢગલે ઢગલા

ધોરણ- ૨ ભાષા-પર્યાવરણ- ગણિત

વડદાદા
ઉગીને પૂર્વમાં
આ અમારું ઘર છે.
આ અમારી ગાડી છે.
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ
આપણું આ ગુજરાત છે.
ચોખ્ખું ઘરનું આંગણું
જન ગણ મન (રાષ્ટ્રગીત)
વંદે માતરમ્ (રાષ્ટ્રીય ગીત)
તું અહિંયાં રમવા આવ મજાની ખિસકોલી
કલરવની દુનિયા
અચ્ચર આવે કચ્ચર આવે
એક રૂપિયાના દશકા દશ
રૂપિયો આવ્યો બજારમાં
થઈએ કાકાકૌઆં
બાર મહિના

ધોરણ- ૩ ભાષા-પર્યાવરણ

૧. મને આભલે ચમકતો ચાંદલો ગમે
૨. ઉગી સોહામણી સવાર, આવો કબૂતરાં
૩. ડુગડુગિયાવાળી 
૪. વહેલી સવારે ઊઠીને
૫. ગોળુંડો ઘાટ, ભાઈ ગોળુંડો ઘાટ 
૬. દુનિયા આખીમાં મા મારે
૭. સાવજની સરદારી હેઠળ
૮. હારે અમે ખેડૂતાભાઈ ગુજરાતના 
૯. કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો 
૧૦. કરો રમકડાં કૂચ કદમ
૧૧. જામ્યો કારીગરનો મેળો
૧૨. રીંછ એકલું ફરવા ચાલ્યું
૧૩. ટીવી મારું બહુ રૂપાળું
૧૪. અમે નાના હરણાં

ધોરણ- ૪ ભાષા-પર્યાવરણ

૧. માના ગુણ
૨. સાંજ પડી
૩. ચાડિયો
૪. ધમાચકડી
૫. સૈનિક સૈનિક રમીએ.
૬. દુનિયાની અજાયબીઓ
૭. તારે મહુલીયા
૮. તરુંનો બહુ આભાર
૯. મોગરો રોપું વડલો રોપું
૧૦. અમે ખેડૂતભાઈ ગુજરાતના
૧૧. કારીગરનો મેળો
૧૨. લીમડી
૧૩. વ્હાલું વ્હાલું મારું વતન

ધોરણ- ૪ હિન્દી

૧. જીસને સૂરજ ચાંદ બનાયા
૨. ધમ્મક ધમ્મક આતા હાથી
૩. દેશ બડા હો જાયેગા
૪. મોર પુકારે

ધોરણ- ૫ ગુજરાતી

૧. સુંદર સુંદર
૨. મેવલિયો
૩. યશગાથા ગુજરાતની
૪. દિવાળી
૫. વિસરું નહિ પ્રભુ નામ
૬. અટકચાળો જીવો
૭. કાલે
૮. સમજણ તે આપણા બેની (પૂરક વાચન)
૯. બળતા બપોર (પૂરક વાચન)

ધોરણ- ૫ હિન્દી

૧. નન્ના મુન્ના રાહી હું
૨. રામુ ઔર શ્યામુ
૩. શિખો
૪. ઝરઝર ઝરતા ઝરના
૫. ચિડિયા કા ગીત
૬. પ્યારે બાપુ
૭. ચલતે રહો

ધોરણ- ૫ અંગ્રેજી

1. Hello sun2. મમ્મી મારી ઢિંગલી બોલતી થઈ
3. The moon is mear the star
4. These are may hands
5. Two littel eyes
6. Happy birthday
7. This is tae way i wash my hand 
8. Red and Orrange
9. Day-1 -Gods love is so wonderful
10. Day-4 Hope a littel
11. Oral-1 Do the Honky Ponky

કાવ્યો-૬ થી ૮ New

એક જ દે ચિનગારી   (ધોરણ – ૮, કાવ્ય – ૨ડાઉનલોડ કરો 
એક જ દે ચિનગારી,
મહાનલ ! એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી;
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ ! એક જ દે ચિનગારી.
કવિ પરિચય : હરિહર પ્રાણશંકર  ભટ્ટ (ગુજરાતી સાહિત્ય પરિષદ)
તને ઓળખું છું, મા  (ધોરણ – ૮, કાવ્ય – ૪)
તને ઓળખું છું, મા !
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે,ખમ્મા !
ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,
 
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,
મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….
 
તરુણા પેઠે આવે કે હડસેલે,કોઈ ફેંકે
પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે
દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….
 
ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ?
સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….
તને ઓળખું છું, મા !
કવિ પરિચય : મનોહર રતિલાલ ત્રિવેદી
ધૂળિયે મારગ  (ધોરણ – ૮, કાવ્ય – ૬)
કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !
આભમાં ઝીણી ઝબૂકે વીજળી  (ધોરણ – ૮, કાવ્ય – ૮) ડાઉનલોડ કરો 
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !
આભમાં ઝીણી….
આજની ઘડી રળિયામણી (ધોરણ – ૭, કાવ્ય – ૨) ડાઉનલોડ કરો
સખી, આજની ઘડી રળિયામણી;
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી …..
સખી, આલાલીલા વાંસ વઢાવીએ;
મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી …..
તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી…..
ગંગા જમુનાનાં નીર મંગાવીએ;
મારા વહાલાજીનાં  ચરણ પખાળીએ જી રે. સખી…..
સહુ સખીઓ મળીને આવીએ;
વહાલાજીનાં મંગળ ગવરાવીએ જી રે. સખી…..
પૂરો પૂરો સોહાગણ, સાથિયો;
ઘેર મલપતો આવે હરિ હાથિયો જી રે. સખી…..
અતિ મીઠડા થકી થાય મીઠડો;
મહેતા નરસૈયાનો  સ્વામી મેં દીઠડો જી રે. સખી…..
કવિ પરિચય : નરસિંહ મહેતા
રાનમાં  (ધોરણ – ૭, કાવ્ય – ૫)
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે  મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાંને થાય એવું ઘાસને,
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતાં ગામને.
તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
કવિ પરિચય : ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ
માલમ હલેસાં માર  (ધોરણ – ૭, કાવ્ય – ૮)  ડાઉનલોડ કરો
માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર
મેણું માર્યું છે મને ભાભલડીએ,
દે’ર આળહનો સરદાર;
 
હે… ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે,
એનો બળ્યો અવતાર રે…માલમo
જાવું છે મારે જાવા બંદરે જ્યાં
લખમીનો નહિ પાર
 
હે… જાવે ગિયા કોઈ પાછા ન આવે,
આવે તો બેડલો પાર રે…માલમo
જાવું છે મારે સિંહલદ્વીપમાં
પરણવા પદમણી નાર;
 
હે… મોતીડે પોંખે જો ભાભલડી મારી
તો તો જીવવામાં સાર રે…માલમo
કેસરભીના તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડીની ધાર;
 
હે… મેણા મારીને મારી મતિ સુધારી
ખોલ્યા તે મનના દ્વાર રે…માલમo
માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર
 
હિંદમાતાને સંબોધન (ધોરણ – ૬, કાવ્ય – ૨)
 
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
 
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !
 
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !
 
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !
 
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
 
ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !
 
કવિ પરિચય :મણિશંકર રત્નજી ભટ્ટ (ગુજરાતી સાહિત્ય પરિષદ)
 
મહેનતની મોસમ (ધોરણ – ૬, કાવ્ય – ૫)

સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઇ ! મોસમ આવી મહેનતની.
 
નદીયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે ….  ભાઇ! મોસમ..લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ  રે ….  ભાઇ! મોસમ..
જુવાર લોથે લૂમે ઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે ….  ભાઇ! મોસમ..
ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે ….  ભાઇ! મોસમ..
વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે ….  ભાઇ! મોસમ..
હો! લિયો પછેડી દાતરડાં,
આજ સીમ કરે છે સાદ રે ….  ભાઇ! મોસમ..
રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે ….  ભાઇ! મોસમ..
લીંપી- ગૂંપી ખળાં કરો,
લાવો ઢગલે ઢગલા ધાન રે ….  ભાઇ! મોસમ.
રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે ….  ભાઇ! મોસમ
પગલે -પગલે (ધોરણ – ૬, કાવ્ય – ૭)
પગલે પગલે સાવધ રહીને
પ્રેમળતા પ્રગટાવ્યે જા.
 
અંતરને અજવાળી વીરા
પંથ તારો કાપ્યે જા.
 
કાંટા આવે, કંકર આવે, ધોમ ધખન્તી  રેતી આવે;
ખાંડાની  ધારે ને ધારે, ધૈર્ય ધારી ચાલ્યો જા.
દુર્ગમ પંથ કાપ્યે જા.
 
હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના;
શિસ્ત, શાંતિ ને સેવાનો તું, પાઠ સૌને આપ્યે જા.
દુર્ગમ પંથ કાપ્યે જા.
 
કવિ પરિચય : સંતબાલ

ધોરણ- ૬ અંગ્રેજી

1. God is great
2. I am jumping
3. Jonny Jonny Yes Papa
4. There are houses
5. Littel minu walked and walked
6. Incy wincy spider
7. Leela had a littel lamp
8. Day- 11 Wel-come
9. Day-1 Where is thumbkin
10. Day-4 Hope a littel
11. S.L-1 Ican see sun
12. S.L-5 A B C D
13. S.L-6 One Two Three
14. S.L-7 Pray in Morning

ધોરણ- ૬ ગુજરાતી

૧. જીવન અંજલી થાજો.
૨. અષાઢી સાંજ
૩. ઘડવૈયા
૪. જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને (અલગ રાગમાં)
૫. મંઝિલ દૂર નથી
૬. ધરતીના સાદ
૭. હિંડોળો
૮. સાથી મારે બાર
૯. જાગો જાગો જન (પૂરક વાચન)
૧૦. રૂપાળું મારું ગામડું

ધોરણ- ૬ હિન્દી

૧. દેશ હમારા
૨. બાદલ
૩. નન્હા પૌંધા
૪. મેરા ગાવ
૫. તોતાજી કી સિખ
૬. એક જગત એક લોક

ધોરણ- ૭ ગુજરાતી

૧. આંધળી માનો કાગળ
૨. દેખાતા દીકરાનો જવાબ (પૂરક વાચન)

ધોરણ- ૭ હિન્દી

૧. તબ યાદ તુમ્હારી આતી હૈ
૨. હિન્દ દેશ કે નિવાસી
૩. અમૃતબાની
૪. હમારા ઘર હમારા દેશ
૫. કર્મવીર
૬. પેડ
૭. મેરા એક સવાલ
૮. બેટી

ધોરણ- ૮ ગુજરાતી

૧. હળવે હળવે
૨. વડલો કહે છે.
૩. કાનુડાને બાંધ્યો છે હીરનાં દોરે


વાર્તા રે વાર્તા

ગાનારો ગધેડો....

લપલપીયો કાચબો..... 

અકબર અને બીરબલ....

ધોબીનો ગધેડો......

ખરેખરો ખજાનો......

દયાળુ ચોર....

ધરમ કરતાં ધાડ પડી

એક રાજા હતો. તેનો શયનખંડ ભવ્ય હતો. રાજાના પલંગના એક ખૂણામાં માંકડ રહેતો હતો. તે રોજ રાત્રે રાજાનું લોહી ચૂસતો હતો. એક વાર ત્યાં મચ્છર આવ્યો. માંકડે તેને કહ્યું, “તું જતો રહે, નહીં તો રાજાના સૈનિકો તારા કારણે મનેય મારી નાખશે.” પણ મચ્છર માન્યો નહીં. તે કહે, “બસ! આજની એક જ રાત હું અહીં રહીશ. મેં અનેક લોકોનાં લોહી ચાખ્યાં છે. ફક્ત રાજાનું લોહી ચાખ્યું નથી. આજે ચાખીને જતો રહીશ.” માંકડ કહે, “ઠીક. પણ સાંભળ. રાજા જ્યારે ઘસઘસાટ ઊંઘે પછી જ એમના પગે કરડજે, સમજ્યો.”મચ્છરે હા પાડી. રાત પડી એટલે રાજા આવ્યો ને પલંગમાં પડયો. હજી રાજા ઘસઘસાટ સૂતો નહોતો ત્યાં તો મચ્છરને રાજાનું લોહી પીવાની તલપ લાગી. તે માંકડની વાત ભૂલી ગયો ને રાજાના ગળે ચટક્યો.
રાજા ચીસ પાડી ઊઠયો, “ઝટ આવો ને જુઓ! મને કંઈક કરડી ગયું છે.” બહાર ઊભેલા સૈનિકો ફટાફટ આવ્યા. મચ્છર તો રાજાનું લોહી ચાખી ખુશ થઈ ઊડી ગયો. સૈનિકો પલંગ જોવા લાગ્યા. ગાદલા નીચે જોયું તો માંકડ. થોડી જ વારમાં સૈનિકોએ માંકડનો ખાતમો બોલાવી દીધો. બિચારો માંકડ! મહેમાન મચ્છરને કારણે મરણ પામ્યો. માંકડ અને મચ્છરની આ વાર્તા પરથી બોધ મળે છે કે મદદ એવા લોકોને જ કરવી જોઈએ, જે આપણને મુસીબતમાં ન ફસાવી દે.


અભિમાની કાગડો


એક કાગડાને એમ કે મારા જેવું કોઈ હોશિયાર નથી ને મારા જેવું કોઈ બળવાન નથી. આથી તે બીજા કાગડાઓને હંમેશાં તુચ્છકારી કાઢતો. બીજા કાગડાઓને તેના આવા વર્તનથી ખરાબ લાગતું. એમણે કાગડાના અભિમાનને ઓગાળવાનો નિર્ણય કર્યો. થોડા કાગડા અભિમાની કાગડા પાસે ગયા અને કહ્યું, “તમે તો બહુ ચતુર અને બળવાન છો. તો આપણે એક હરીફાઈ કરીએ. સરખા કદની બે થેલીઓ બનાવીએ. જેને જે વજન થેલીમાં મૂકવું હોય તે મૂકે. એ થેલી લઈને ઊંચે ઊડવાનું. જે વધારે સમય આકાશમાં ઊડી શકે તે બળવાન. બોલો તમારે ભાગ લેવો છે?” અભિમાની કાગડો તો પોતે જ બળવાન અને હોશિયાર છે એ સાબિત કરવા હંમેશાં તત્પર રહેતો એટલે તેણે તો તરત જ હરીફાઈમાં ભાગ લેવા માટે હા પાડી દીધી. હરીફાઈ શરૂ થઈ. અભિમાની કાગડાએ થેલીમાં રૂ ભર્યું. જ્યારે બીજા કાગડાએ થેલીમાં મીઠું ભર્યું. બંને જણાં આકાશમાં ઊડવા લાગ્યા. શરૂઆતમાં તો અભિમાની કાગડો ખૂબ ઊંચે ઊડવા લાગ્યો. પણ એ જ સમયે વરસાદ પડયો. વરસાદને કારણે અભિમાની કાગડાની થેલીમાં રહેલું રૂ પલળી ગયું અને થેલી ખૂબ ભારે થઈ ગઈ જ્યારે મીઠું લઈને ઊડી રહેલા કાગડાની થેલીમાંથી મીઠું ઓગળવા લાગ્યું. થોડી વારમાં મીઠું ભરેલી થેલી ખાલી થઈ ગઈ. તેથી તે આકાશમાં ઊડતો જ રહ્યો જ્યારે રૂ પલળવાને કારણે અભિમાની કાગડાની થેલી ભારે થઈ ગઈ. તે માંડ માંડ થેલી લઈને આકાશમાં ઊડી શકતો. તે લાંબો સમય આકાશમાં ઊડી શક્યો નહીં અને નીચે આવી ગયો. તેણે પોતાની હાર કબૂલી લીધી. તેને પોતાના અભિમાન પર પસ્તાવો થવા લાગ્યો. ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં. 







 Aa_Hind_Hoy_Jo Aaj_Mari_Dhingali Aav_Aav_Chokri Aav_Re_Varsad
 Adko_Dadko Ame_Balmandir Ame_Mela_Naam Ame_Pher
 Ame_Ramkada Baar_Mahinaj Bhaga_Bhai_Jadaj Bhai_Behen_Ni_Jodi
 Billi_Masi_Ghar_Man_Ghusi Chakiben_Chakibenj Chal_Re_Ghodaj Chal_Re_Meri
 Chalo_Ne-Various Chando_Suraj_Ramata_Taj Chate_Chatej Chokre_Re
 Cycle_Mari_Chale Dhingali-Variousj Dhingali_Men_To_Banavi_Majanij Dhingali_Re_Maari_Haal-Various
 Dodo_Re_Dodo_Bhai Dug_Dug_Mardij Ek_Biladi_Jadij Ek_Biladi_Pali.
 Ek_Hato_Undar Ekde_Ek_Papadj Ganpathi_Dada_Moriyaj Garbe_Ramiye
 Ghadial_Maru Gheraiya_Sau_Chaloj Halo_Re_Rasej Han_Re_Ame_Balmandir_Man
 Handi Hathi_Bai_To_Jadaj Hathibhai_To_Jadaj Holi_Avi_Re-Various
 Janma_Divasj January.j Jodkanaj Jokes_Na
 Kanuda_Sathe_Raas_Ramiyej Kil_Kilar_Kartaj Mahinaoj Mamu_Nu_Ghar
 Mandari_Aavyoj Mara_Pinjara_Maanj Maro_Che_Maroj Megh_Dhanush
 Mehula_Na_Tofanj Men_Ek_Biladij Namiye_Tujne_Varamvarj Nana_Nana_Sainik
 Nana_Sainikj Nani_Meri_Ankhj Nani_Sarkhij Pankhi_Nanu
 Papa_Pagalij Pari_Ranij Pari_Rani_Tame_Aavoj Phool_Pari
 Pin_Pin_Siti_Vagij Popat_Mithu_Bolej Rinchh_Eklun_Farava_Chalyunj Saat_Vaar-Various
 Sagpan-Variousj Saikal_Meri_Chalej Same_Ek_Tekarij Shingoda_Shingoda
 Shu_Bole_Kukdoj Tane_Chakali_Bolavej Tara_Dheema_Taraj Tham_Tham_Tham
 Undaar_Mamaj Vadla_Vadlaj Varta_Re_Vartaj Zaad_Niche_Betha

No comments:

Post a Comment