પૃષ્ઠો
- Home Page
- ડાંગ દર્શન
- મારી શાળાના બ્લોગ
- મેગેઝીન
- પ્રાથમિક વિભાગના પરિપત્રો
- શિક્ષક આવૃત્તિ, પાઠ્યપુસ્તકો અને આયોજન
- ભાષા કોર્નર
- ગણિત કોર્નર
- સામાજિક વિજ્ઞાન કોર્નર
- વિજ્ઞાન કોર્નર
- વિષયવસ્તુ સ્લાઈડ ધોરણ- ૬ થી ૮
- બાળગીતો-કાવ્યો-વાર્તા
- RTE & RTI
- HTAT- TAT-TET Exam
- વિશેષ- જાણવા જેવું
- ગુજરાતી સમાચાર પત્રો
- ગુણોત્સવ
- અગત્યની વેબસાઈટ
- તાલીમ મોડ્યુલ
- બાળકો માટેના સોફ્ટવેર
- એસ.એમ.સી.
- પ્રજ્ઞા અભિગમ
- બાલા & Live TV
- શાળાના પત્રકો
આજનો સુવિચાર
Monday, 11 February 2013
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો
શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.
પગલું - 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે
મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password )
પ્રથમ બે પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2 વેબસાઈટ પર જવા અહી ક્લીક કરો
પગલું - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ મેનુમાં User Id ના ખાનામાં
૧૨અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
પાસવર્ડ લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept
બટન પર ક્લીક કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે હાલનો
(કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી
ક્લીક કરો અને ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન થાઓ.
પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details માં જઈને Personal Details ,Statements Of Holding ,Statements Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો.

Sunday, 30 December 2012
Wednesday, 19 December 2012
Sunday, 9 December 2012
Wednesday, 17 October 2012
Sunday, 14 October 2012
Subscribe to:
Posts (Atom)